રડારડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડારડ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી વા અનેક જણ એકી સાથે રડે તે.

મૂળ

'રડવું'ઉપરથી