રેડિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેડિયમ

નપુંસક લિંગ

  • 1

    વિદ્યુતશક્તિવાળી એક વિરલ ધાતુ.

મૂળ

इं.

રેડિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેડિયમ

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    એક ધાતુ-મૂળ તત્ત્વ (કિરણોત્સર્ગી).

મૂળ

इं.