રેડિયૉલૉજિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેડિયૉલૉજિસ્ટ

પુંલિંગ

  • 1

    ઍક્સ-રે કે અન્ય વિવિધ પ્રકારના તરંગો વડે મળતાં ચિત્રણોથી રોગોનું નિદાન અને ચિકિત્સા કરનાર તબીબ.

મૂળ

इं.