રેડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેડિયો

પુંલિંગ

  • 1

    તાર વગર, અવાજ દૂર સંભળાવવાનું કે સાંભળવાનું યંત્ર કે તે ક્રિયા.

મૂળ

इं.