ગુજરાતી

માં રેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રેડી1રંડી2

રેડી1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી એક જાતની ઘોડી.

ગુજરાતી

માં રેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રેડી1રંડી2

રંડી2

સ્ત્રીલિંગ

 • 1

  નાચવા ગાવાનો ધંધો કરતી સ્ત્રી.

 • 2

  વેશ્યા.

 • 3

  ગંજીફાનું રાણીનું પત્તું.

મૂળ

सं. रंडा; સર૰ हिं., म.