રડી ઊઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડી ઊઠવું

  • 1

    ઊંઘમાંથી ઝબકીને રોવું.

  • 2

    ખોટમાં આવી જવું.

  • 3

    હારી થાકી જવું.