રડી મરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડી મરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રડી રડીને મરવા જેવા થવું; ખૂબ રડવું.

 • 2

  કાઠિયાવાડી ગબડી જવું.

 • 3

  -ને ઉદ્દેશીને દુઃખી થવું; -નું દુઃખ રોયા કરવું (પૈસાને).

 • 4

  દયા આવે તે રીતે વર્ણવવું-કહી બતાવવું.