રેડ ક્રૉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેડ ક્રૉસ

નપુંસક લિંગ

  • 1

    (તોફાન, યુદ્ધ, અકસ્માત ઇ૰ વખતે) ઘાયલની સારવાર કરતી મંડળી કે તેની સંસ્થા.

મૂળ

इं.