રઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રઢ

સ્ત્રીલિંગ

 • 1

  લગની.

 • 2

  હઠ; આગ્રહ.

મૂળ

प्रा. रड (सं. रट्); સર૰ हिं रढना, म. रड

રૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂઢ

વિશેષણ

 • 1

  ઘણા કાળથી પ્રચાર કે વપરાશમાં હોવાથી દૃઢ થયેલું.

મૂળ

सं.

રેઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેઢું

વિશેષણ

 • 1

  રખડતું; સંભાળ વિનાનું.

 • 2

  ગાઢું; રેઢિયું.

  જુઓ રેડ

મૂળ

જુઓ રેઢિયાળ