રૂઢિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂઢિ

સ્ત્રીલિંગ

  • 1

    રૂઢ થયેલી રીતિ કે રિવાજ.

  • 2

    તે કારણથી શબ્દનો અમુક અર્થબોધ કરાવવાની શક્તિ.

મૂળ

सं.