રૂઢિચુસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂઢિચુસ્ત

વિશેષણ

  • 1

    રૂઢિને વળગી રહેનારુ; રૂઢિના પાલન કે માન્યતામાં ચુસ્ત.