ગુજરાતી

માં રઢિયાળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રઢિયાળું1રેઢિયાળ2

રઢિયાળું1

વિશેષણ

  • 1

    રૂડું રૂપાળું; સુંદર; મોહક.

મૂળ

सं. राढा ઉપરથી

ગુજરાતી

માં રઢિયાળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રઢિયાળું1રેઢિયાળ2

રેઢિયાળ2

વિશેષણ

  • 1

    રઢિયાર; રવડતું; ધણી વિનાનું.

  • 2

    નકામું; નમાલું.

મૂળ

दे. रीढ=અવગણના; અનાદર?