રૂઢિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂઢિવાદ

પુંલિંગ

  • 1

    પરંપરાવાદ; સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાંતોનું પ્રતિપાદન-સમર્થન કરતો સાહિત્યિક વાદ; 'કન્ઝર્વેટિઝમ' (સા.).