ગુજરાતી

માં રણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રણ1રણ2રણ3

રેણુ1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ધૂળ; રજ.

મૂળ

सं.

ગુજરાતી

માં રણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રણ1રણ2રણ3

રણ2

નપુંસક લિંગ

 • 1

  દેવું.

ગુજરાતી

માં રણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રણ1રણ2રણ3

રેણ3

નપુંસક લિંગ

 • 1

  ધાતુની સાંધ કરવાનું ઝારણ (રેણ કરવું, રેણ દેવું).

ગુજરાતી

માં રણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રણ1રણ2રણ3

રણ

નપુંસક લિંગ

 • 1

  રેતીનું મેદાન કે પ્રદેશ.

 • 2

  રાન; વગડો.

 • 3

  લાક્ષણિક સખત તાપ.

ગુજરાતી

માં રણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રણ1રણ2રણ3

રેણ

સ્ત્રીલિંગ

 • 1

  +રાત્રિ.

 • 2

  રજ.

ગુજરાતી

માં રણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રણ1રણ2રણ3

રણ

નપુંસક લિંગ

 • 1

  યુદ્ધ.

 • 2

  લડાઈનું મેદાન.

મૂળ

सं.