રણક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણક

સ્ત્રીલિંગ

 • 1

  રણકાર; રણકો.

 • 2

  અવાજ; ધ્વનિ.

રણકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણકું

વિશેષણ

 • 1

  ધૂળ વગરનું; ચોખ્ખી કઠણ સપાટીવાળું.

મૂળ

'રણકો' ઉપરથી? કે 'રણ' ઉપરથી?

રેણુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેણુક

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ-ઔષધિ.

મૂળ

सं. रेणुका; સર૰ हिं.