રણકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણકાર

પુંલિંગ

  • 1

    ધાતુની વસ્તુ ખખડવાનો અવાજ.

  • 2

    તે અવાજ થઈ ગયા બાદ નીકળ્યા કરતો કંપતો-ધ્રૂજતો સૂર.

મૂળ

રણકવું પરથી