રણગોટીલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણગોટીલો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મુશ્કેટાટ બાંધી શત્રુને દડા પેઠે ગબડાવવો કે બાંધવો તે.