રણચંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણચંડી

સ્ત્રીલિંગ

  • 1

    રણયુદ્ધની દેવી.

  • 2

    વીરાંગના.