રણઝણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણઝણ

ક્રિયાવિશેષણ

  • 1

    રણઝણાટ; ખણખણાટ (રણઝણ કરવું, રણઝણ થવું).

સ્ત્રીલિંગ

  • 1

    રણઝણાટ; ખણખણાટ (રણઝણ કરવું, રણઝણ થવું).

મૂળ

રવાનુકારી प्रा. रणझण ( सं. रणझणाथ्)