રણત્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણત્કાર

પુંલિંગ

  • 1

    રણકો; રણકારો; રણઝણવું તે.

મૂળ

सं.