રણદ્વીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણદ્વીપ

પુંલિંગ

  • 1

    વેરાન-રેતીના રણમાં દ્વીપ જેવો લીલોતરી ને પાણીવાળો ભાગ; 'ઓએસિસ'.