રણરણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણરણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હવા વીંધી જોરથી થતી ગતિનો અવાજ.

મૂળ

રવાનુકારી; प्रा. रणरण ( सं. रणरणाथ्)