રણવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણવાસ

પુંલિંગ

  • 1

    રાણીઓને રહેવાનું સ્થાન; અંતઃપુર.

મૂળ

રાણી+વાસ; સર૰ हिं. रनवास