રણહાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણહાક

સ્ત્રીલિંગ

  • 1

    લડાઈની કિકિયારી; હાકલ કે ગર્જના (રણહાક થવી, રણહાક વાગવી).