ગુજરાતી

માં રણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: રેણી1રણી2રણી3

રેણી1

સ્ત્રીલિંગ

 • 1

  +રાત્રિ.

મૂળ

જુઓ રેણ

ગુજરાતી

માં રણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: રેણી1રણી2રણી3

રણી2

વિશેષણ

 • 1

  દેવાદાર; રણવાળું.

 • 2

  રણશૂરું; રણ ખેલવા હોંશવાળું.

ગુજરાતી

માં રણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: રેણી1રણી2રણી3

રણી3

સ્ત્રીલિંગ

 • 1

  સોનાનો કકડો; (ઘરેણું કરવા આપેલો).