ગુજરાતી

માં રતની 6 મુખ્ય વ્યાખ્યા છે: રુત1રૂત2રત3રેત4રત5રેત6

રુત1

નપુંસક લિંગ

  • 1

    અવાજ; ધ્વનિ (પશુપક્ષીનો).

મૂળ

सं.

ગુજરાતી

માં રતની 6 મુખ્ય વ્યાખ્યા છે: રુત1રૂત2રત3રેત4રત5રેત6

રૂત2

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી રૂ.

મૂળ

सं. ?

ગુજરાતી

માં રતની 6 મુખ્ય વ્યાખ્યા છે: રુત1રૂત2રત3રેત4રત5રેત6

રત3

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઋતુ.

મૂળ

'ઋતુ'પરથી

ગુજરાતી

માં રતની 6 મુખ્ય વ્યાખ્યા છે: રુત1રૂત2રત3રેત4રત5રેત6

રેત4

સ્ત્રીલિંગ

  • 1

    ઝીણી રેતી.

મૂળ

सं. रेतजा ? જુઓ રેતડી; સર૰ हिं., म.

ગુજરાતી

માં રતની 6 મુખ્ય વ્યાખ્યા છે: રુત1રૂત2રત3રેત4રત5રેત6

રત5

વિશેષણ

  • 1

    લીન.

  • 2

    આસક્ત.

રેત6

નપુંસક લિંગ

  • 1

    વીર્ય.

મૂળ

सं.