રત્નપારખુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રત્નપારખુ

વિશેષણ & પુંલિંગ

  • 1

    રત્નની પરીક્ષા કે પરખ કરનાર.

રત્નપારખુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રત્નપારખુ

વિશેષણ

  • 1

    રત્ન પારખી જાણે એવું; રત્નપરીક્ષાવાળું.