રત્નવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રત્નવિદ્યા

નપુંસક લિંગ

  • 1

    કીમતી પથ્થર (મણિ વગેરે) પારખવાનું તેમ જ તેમના વિવિધ ઉપયોગની જાણકારી આપતું વિજ્ઞાન.