રતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રતલ

પુંલિંગ

  • 1

    લગભગ સાડી આડત્રીસ રૂપિયાભાર જેટલું એક (અંગ્રેજી)વજન.

મૂળ

अ. रत्ल

રેતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેતલ

પુંલિંગ

  • 1

    એક પક્ષી.

મૂળ

સર૰ हिं.