રેતવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેતવો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી ઝીણી રેતી જેવી ધૂળ.

  • 2

    ખોદતાં બહુ રેતી નીકળે એવો કૂવો.

મૂળ

'રેતી' ઉપરથી