રતાળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રતાળુ

નપુંસક લિંગ

  • 1

    એક કંદ.

મૂળ

सं. रक्ताल

રેતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેતાળ

વિશેષણ

  • 1

    રેતીવાળું.

મૂળ

'રેત' ઉપરથી; સર૰ म. रेताड