રતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રતિ

સ્ત્રીલિંગ

  • 1

    આસક્તિ; અનુરાગ.

  • 2

    પ્રીતિ; આનંદ.

  • 3

    કામક્રીડા; સંભોગ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કામદેવની સ્ત્રી.