રેતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેતિયું

નપુંસક લિંગ

  • 1

    રેતદાની; લખવાની શાહી સૂકવવા ભભરાવવાની રેત રાખવાનું પાત્ર.

મૂળ

'રેત'ઉપરથી

રેતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેતિયું

વિશેષણ

  • 1

    રેતીનું.