ગુજરાતી

માં રતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રતી1રેતી2

રતી1

સ્ત્રીલિંગ

  • 1

    ચણોઠી જેટલું કદ કે વજન (વાલ તોલાથી નાનું).

મૂળ

सं. रक्तिका

ગુજરાતી

માં રતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રતી1રેતી2

રેતી2

સ્ત્રીલિંગ

  • 1

    પથ્થરનો ઝીણો ભૂકો; વાલુકા.

મૂળ

જુઓ રેત