રેતીમાં નાવ ચલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેતીમાં નાવ ચલાવવું

  • 1

    પોલંપોલ ચલાવવું.

  • 2

    મિથ્યા પ્રયત્ન કરવો.

  • 3

    અશક્ય કામ સિદ્ધ કરવું; મહાપરાક્રમ કરવું.