રથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રથ

પુંલિંગ

  • 1

    ઉપર ઘુમ્મટ જેવા છત્રવાળું એક વાહન.

  • 2

    લડાઈની ગાડી.

મૂળ

सं.