રથ્થડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રથ્થડ

પુંલિંગ

  • 1

    માટી અને છાણનું જાડું લીંપણ.

  • 2

    રેથળ.

મૂળ

सं. स्तर ઉપરથી