રથ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રથ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ધોરી રસ્તો; રાજમાર્ગ.

  • 2

    શેરી; ફળિયું.

મૂળ

सं.