ગુજરાતી માં રદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રદ1રદ2

રદ1

વિશેષણ

  • 1

    નકામું; બાતલ કરેલું (રદ કરવું, રદ જવું, રદ થવું).

મૂળ

अ. रद्द

ગુજરાતી માં રદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રદ1રદ2

રદ2

પુંલિંગ

  • 1

    દાંત.

મૂળ

सं.