રુદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુદન

નપુંસક લિંગ

  • 1

    રડવું તે; રોદણું.

મૂળ

सं.

રદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રદન

પુંલિંગ

  • 1

    દાંત.

મૂળ

सं.