રુદ્રી કરાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુદ્રી કરાવવી

  • 1

    (માનતા તરીકે) રુદ્રીનો પાઠ કરવા બ્રાહ્મણને બેસાડવો.