રંદામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંદામણ

નપુંસક લિંગ

  • 1

    રંદો ફેરવવાની મજૂરી.

  • 2

    રંદો ફેરવવાની રીત-સફાઈ.