રદિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રદિયો

પુંલિંગ

  • 1

    કહેલી વાતને રદ કરે તેવો સામો જવાબ (રદિયો આપવો).

મૂળ

'રદ' ઉપરથી