રદીફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રદીફ

સ્ત્રીલિંગ

  • 1

    ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ.

મૂળ

अ.