રંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંદો

પુંલિંગ

  • 1

    લાકડું છોલી લીસું કરવાનું એક સુતારી ઓજાર.

મૂળ

फा.; સર૰ છોલવું, પાતળું કરવું; सं. रद्=કાપવું; म. रंधा; हिं. रंदा