રૂંધણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંધણ

નપુંસક લિંગ

  • 1

    રૂંધાવું તે; રોકાણ; પ્રતિબંધ.

  • 2

    આંટી; અકળામણ.

મૂળ

'રૂંધવું પરથી