રુંધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુંધન

નપુંસક લિંગ

  • 1

    રોકવું, રોકાવું કે ગૂંગળાવું તે.

મૂળ

सं.

રૂંધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંધન

નપુંસક લિંગ

  • 1

    રૂંધાવું તે; રોકાણ; પ્રતિબંધ.

  • 2

    આંટી; અકળામણ.

મૂળ

'રૂંધવું પરથી