રંધ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંધ્ર

નપુંસક લિંગ

  • 1

    છિદ્ર; કાણું.

  • 2

    લાક્ષણિક દોષ.

મૂળ

सं.