રૂંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રોકવું.

  • 2

    ગૂંગળાવવું.

મૂળ

प्रा. रुंध ( सं. रुध्)