રંધામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંધામણી

સ્ત્રીલિંગ

  • 1

    રાંધવાની મજૂરી.

  • 2

    રાંધવાની રીત.

મૂળ

'રાંધવું' ઉપરથી